• સોમવાર, 15 જૂન, 2026

વિન્ડિઝ વિરુદ્ધ શ્રીલંકાનો વિજય 3 મૅચની ટી-20 શ્રેણી 1-1થી જીવંત

કિંગ્સટન, તા.14 : વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધના બીજા ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં 37 રને જીત મેળવીને શ્રીલંકાએ 3 મેચની શ્રેણી 1-1થી જીવંત રાખી છે. શ્રીલંકાના 6 વિકેટે 194 રનના જવાબમાં વિન્ડિઝ ટીમ 18.1 ઓવરમાં 157 રને ઓલઆઉટ થઈ હતી. શ્રીલંકા તરફથી કામિલ મિશ્રાએ 40 દડામાં 61 રનની અને પ્લેયર ઓફ ધ મેચ દાસૂન.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ