નવી દિલ્હી તા. 14 : ઓમાન તટ પાસે દરિયામાં એક મોટી દુર્ઘટના ટળી હતી. જ્યારે 14 ભારતીય નાગરિકોને લઈ જઈ રહેલું એક વહાણ અચાનક જ સંકટમાં ફસાઇને ડૂબવા લાગ્યું હતું. ઘટનાની સૂચના મળતા જ અમેરિકી નૌકાદળ, ભારતીય નૌસેના અને નજીકથી પસાર થઈ રહેલા એક વેપારી જહાજે સંયુક્ત રીતે બચાવ અભિયાન શરૂ....