20 જૂને મુંબઈમાં યોજાશે ભવ્ય અનાવરણ સમારોહ
મુંબઈ, તા. 14 : ભારતમાં વર્ષ 1933થી નોન-ફેરસ મેટલ્સ (અલોહ ધાતુઓ) વેપાર અને
ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી દેશની અગ્રણી સંસ્થા `બોમ્બે મેટલ એક્સચેન્જ લિમિટેડ'
(બીએમઈ)એ એક ઐતિહાસિક પરિવર્તનની જાહેરાત કરી છે. આ પ્રતિષ્ઠિત સંસ્થા હવે તેની રાષ્ટ્રીય
ઓળખને વધુ મજબૂત કરતા `ભારત મેટલ એક્સચેન્જ લિમિટેડ' તરીકે....