• સોમવાર, 15 જૂન, 2026

મધ્યપ્રદેશમાં પાટા પર કૂદ્યા પ્રવાસી સામેથી આવતી ટ્રેનની અડફેટે આવતા છનાં મોત

નવી દિલ્હી, તા. 14 : મધ્ય પ્રદેશના મુરૈના જિલ્લાના હેતમપુર અને ઘેર રેલવે સ્ટેશન વચ્ચે રવિવારે સાંજે એક દર્દનાક બનાવ બન્યો હોત. જેમાં ઉદયપુર ઇન્ટરસિટી એક્સપ્રેસમાં આગની અફવા ફેલાયા બાદ ડરેલા યાત્રીઓએ ચેન પુલિંગ કરીને ટ્રેન રોકી દીધી હતી. ત્યારબાદ અમુક યાત્રી ટ્રેનમાંથી ઉતરીને ટ્રેક ઉપર આવી ગયા હતા અને બીજી.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ