• ગુરુવાર, 09 મે, 2024

હવે ઈરાન-ઇઝરાયલ વચ્ચે યુદ્ધના ભણકારા  

ભારતે નાગરિકો માટે ઍડવાઈઝરી જાહેર કરી

નવીદિલ્હી, તા.12: રશિયા-યુક્રેન અને ઈઝરાયલ-હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલતા યુદ્ધ વચ્ચે દુનિયામાં ચિંતાની નવી લહેર સર્જી દેનારા અહેવાલો આવી રહ્યાં છે. વોલ સ્ટ્રીટ જર્નલ દ્વારા એક સનસનીખેજ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, આગામી 48 કલાકમાં ઈઝરાયલ ઉપર ઈરાન હુમલો કરશે. વધુ એક યુદ્ધનાં વાદળો....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ