મુંબઈ, તા. 14 : મહારાષ્ટ્રમાં પહેલી એપ્રિલથી કેશલેશ ટોલ ચૂકવણી શરૂ થશે. મહારાષ્ટ્ર રાજ્ય સડક વિકાસ નિગમ (એમએસઆરડીસી) અંતર્ગત આવેલા ટોલ પ્લાઝા પર વાહનોએ ફાસ્ટ ટેગ અથવા ઇ-ટેગનો ઉપયોગ કરવો પડશે. રોકડ કે અન્ય કોઈ પ્રકારની ચુકવણી સ્વીકાર કરવામાં નહીં આવે. જેમાં મુંબઈના પાંચ ટોલ પ્લાઝા વાશી, એરોલી.....