• શનિવાર, 19 એપ્રિલ, 2025

‘જન્મભૂમિ’ના વરિષ્ઠ પત્રકાર સુરેન્દ્ર મોદીનું અવસાન

મુંબઈ, તા. 14 : જન્મભૂમિના વરિષ્ઠ પત્રકાર તથા મુંબઈના અગ્રણી ક્રાઈમ રિપોર્ટરમાંથી એક સુરેન્દ્ર મોદીનું સોમવારે સવારે નિધન થયું હતું. 1980થી જન્મભૂમિ સાથે સંકળાયેલા સુરેન્દ્રભાઈની વય 77 વર્ષ હતી. અૉન-ગ્રાઉન્ડ રિપોર્ટિંગ તથા સૂત્રોના અસાધારણ નેટવર્ક તથા ગુનાખોરીની ઘટનાઓનું સચોટ વિશ્લેષણ માટે…..

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ