• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

રેલવેના મોટરમૅનોએ ફરી મુંબઈગરાઓને લીધા બાનમાં

સેન્ડહર્સ્ટ રોડ પર લોકલની અડફેટે બે પ્રવાસીનાં મૃત્યુ

ત્રણ ઈજાગ્રસ્ત : એક કલાક સુધી લોકલ-સર્વિસ બંધ રહી : મુંબ્રા અકસ્માત મામલે એન્જિનિયરો સામે થયેલી ફરિયાદનો વિરોધ 

મુંબઈ, તા. 6 : સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશન નજીક લોકલ ટ્રેને ટક્કર મારતા બે પ્રવાસીઓના મૃત્યુ અને ત્રણ પ્રવાસીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના સાંજના સાત વાગ્યે બની હતી. મુંબ્રા અકસ્માત મામલે રેલવેના બે કર્મચારીઓ વિરુદ્ધ કરવામાં આવેલા એફઆઇઆરના વિરોધમાં યુનિયન દ્વારા ફ્લેશ સ્ટ્રાઇક પાડવામાં આવી…..