• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

ગુજરાત સરકારે અસરગ્રસ્ત ખેડૂતો માટે રૂા. 10,000 કરોડનું પૅકેજ જાહેર કર્યું

ગાંધીનગર, તા. 7 (એજન્સીસ) : અૉક્ટોબરના અંતિમ સપ્તાહમાં કમોસમી વરસાદથી રાજ્યના અસરગ્રસ્ત ખેડૂતો માટે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે આજે રૂા. 10,000 કરોડના રાહતના પૅકેજની જાહેરાત કરી હતી. `એક્સ' ઉપર પૅકેજની જાહેરાત કરતાં તેમણે જણાવ્યું હતું કે `પાછલા બે દાયકામાં ગુજરાતમાં આવો….