• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

એપસ્ટીન ફાઈલ્સ : બ્રિટનમાં સ્ટાર્મરની સરકાર ગબડશે?

મૂળ પીઓકેનાં શબાના પ્રથમ મુસ્લિમ મહિલા વડા પ્રધાન બને તેવી અટકળો

નવી દિલ્હી, તા. 9 : એપસ્ટીન ફાઈલ્સનાં ખુલાસાઓમાં બ્રિટનમાં વડા પ્રધાન કીર સ્ટાર્મરની સરકાર ગમે ત્યારે ગબડે તેવી આશંકા છે. દરમિયાન, યુનાઇટેડ કિંગડમમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે દેશને તેની પ્રથમ મુસ્લિમ મહિલા વડા પ્રધાન મળી શકે છે. જેમાં મૂળ પીઓકેનાં શબાના મહેમૂદનું નામ જોરશોરથી ચર્ચાઈ રહ્યું….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ