• શનિવાર, 02 મે, 2026

પંજાબ વિધાનસભામાં સીએમ માન નશાની સ્થિતિમાં પહેંચ્યાનો આક્ષેપ

અમૃતસર, તા.1 : પંજાબમાં વિપક્ષે મુખ્યમંત્રી ભગવંત માન પર શરાબનું સેવન કરીને વિધાનસભામાં આવવાનો આરોપ લગાવ્યો હતો. એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આરોપ અનુસાર સીએમ માન નશાની હાલતમાં આવ્યા હતા અને વિધાનસભાને સંબોધન કર્યું હતું. કોંગ્રેસ, ભાજપ અને શિરોમણિ અકાલી દળે એક સૂરમાં....