મુંબઈ, તા. 1 (પીટીઆઇ): મહારાષ્ટ્ર દિવસના અવસરે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે મુંબઈ-પુણે એક્પ્રેસ હાઇવે ઉપર 13.30 કિલોમીટર લાંબી અત્યાધુનિક `મિસિંગ લિંક'નું લોકાર્પણ કર્યું હતું. હાઇવે ઉપર આવતા પર્વતો અને કપરા ચઢાણના કારણે પ્રવાસીઓને જોખમ રહેતું હતું, જે હવે બાયપાસ થતાં મુસાફરીના સમયમાં 30 મિનિટ....