મતગણતરીમાં માત્ર કેન્દ્રીય કર્મચારીઓની નિમણૂકનો વિરોધ
નવીદિલ્હી, તા. 1 : પશ્ચિમ
બંગાળ વિધાનસભા ચૂંટણીનાં પરિણામો ઘોષિત થવા આડે હવે માત્ર ત્રણ દિવસ છે અને તે પહેલા
રાજ્યનાં શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસને 24 કલાકમાં જ મોટા ઝટકા લાગ્યા છે. ગુરુવારે કલકત્તા હાઈકોર્ટે
બંગાળની વિધાનસભા ચૂંટણીમાં ચોથી મે ના રોજ થનારી મતગણતરી દરમિયાન મતગણતરી નિરીક્ષક....