પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોળાતો વધારો
નવી દિલ્હી, તા. 1 :
કેન્દ્ર સરકારે કમર્શિયલ સિલિંડરના ભાવમાં
રૂ.933ના જંગી વધારાની જાહેરાત શુક્રવારે કરી હતી. આ ભાવ વધારાથી રેસ્ટોરાં,
ખુમચા, કેટરર્સ, બેકરી અને ક્લાઉડ કિચનમાં ચિંતાની લાગણી ફેલાઇ છે. નાના એન્ટરપ્રાઇઝનું
આ અદ્રશ્ય નેટવર્ક રોજ લાખો નાગરિકોને જમાડે છે. આ ભાવ વધારા સાથે દિલ્હીમાં એક કમર્સિયલ....