નવી દિલ્હી, તા. 15 : પાકિસ્તાનના અતિરેક અને શોષણ સામે પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીર - પીઓકેમાં ગુસ્સો હવે ખુલ્લા બળવામાં ફેરવાઈ ગયો છે. જોઈન્ટ આવામી એક્શન કમિટીના કન્વીનર સરદાર અમન કાશ્મીરીએ એક વિશાળ જાહેર રેલીમાં ઉગ્રતાથી જાહેર કર્યું કે, પીઓકેના....