• શુક્રવાર, 17 જુલાઈ, 2026

સીમાંકન કાયદા માટે રાષ્ટ્રવાદી અને ડીએમકેને મનાવવાના પ્રયાસ

જો ભાજપ આ પક્ષોને સમજાવવામાં સફળ થાય તો સંસદમાં બે-તૃતીયાંશ બહુમતીનો આંક મેળવી શકશે

મુંબઈ, તા. 15: દેશની સંસદીય બેઠકોના માળખાને બદલી નાખનારા સીમાંકન બિલને સંસદમાં પસાર કરાવવા માટે કેન્દ્રની એનડીએ સરકારે હવે વિપક્ષી છાવણીના મજબૂત પક્ષોને મનાવવા માટે રાજકીય મથામણ તેજ કરી દીધી....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ