હેકર જૂથે તામિલનાડુના કુડનકુલમમાં પાવર પ્લાન્ટની માહિતી પોસ્ટ કરતાં અણુ સુરક્ષા સામે સવાલ
નવી દિલ્હી, તા. 15
: તમિલનાડુમાં દેશના સૌથી મોટા કુડનકુલમ અણુ પાવર પ્લાન્ટ સંબંધિત સંવેદનશીલ ડેટા લીક
થતાં ચિંતા ફેલાઈ છે. વર્લ્ડ લીક્સ તરીકે ઓળખાતા બે હેકર જૂથોએ પાવર પ્લાન્ટ વિશેની
માહિતી પોસ્ટ કરી છે, જેમાં પ્લાન્ટના ભાગોની બ્લૂ પ્રિન્ટ્સ, સપ્લાયરની માહિતી, માટિંગ
અને નિરીક્ષણ રેકર્ડ્સ, સાધનોની....