• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

રાહુલ ગાંધી વિરુદ્ધ મહિલા પત્રકારે ફરિયાદ નોંધાવી

નવી દિલ્હી, તા.18: પત્રકાર રિચા પરાશરે રાહુલ ગાંધી અને અન્ય લોકો વિરુદ્ધ ફોજદારી ફરિયાદ દાખલ કરી છે. તેમણે નવી દિલ્હીમાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સમક્ષ આ ફરિયાદ રજૂ કરી છે અને તાત્કાલિક એફઆઈઆર નોંધવાની માંગ કરી છે. આ ફરિયાદ 12 ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટ ખાતે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા પ્રદર્શનને.....