મોંઘવારી; સરકારી નીતિઓ સામે ઈટલી, સ્પેનમાં પણ પ્રજા રોષમાં
પેરિસ, તા. 18 : ફ્રાન્સમાં
વધતી જતી મોંઘવારી અને ઈંધણના ભાવ સામે વિરોધ પ્રદર્શન કરવા માટે આઠ લાખ લોકો રસ્તા
પર ઉતરી આવ્યા હતા. ફ્રાન્સ 24ના અહેવાલ મુજબ, રાજધાની પેરિસમાં રાષ્ટ્ર પ્રમુખના ભવન
એલિસી પેલેસથી માત્ર 400 મીટર દૂર પ્રદર્શનકર્તાઓએ હિંસક દેખાવો કર્યા હતા અને વાહનોને
આગ લગાવી દીધી.....