• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

ભારતમાં સત્તા પરિવર્તન માત્ર ચૂંટણીથી, અરાજકતાના માધ્યમથી નહીં : રિજિજુ

સત્તા પરિવર્તન મુદ્દે નિવેદનબાજીથી દેશની રાજનીતિમાં ગરમાટો

નવી દિલ્હી, તા.18 : સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ દ્વારા આપવામાં આવેલા `સત્તા પરિવર્તન' અંગેના નિવેદન બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. હાલમાં ફ્રાન્સની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભાજપ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે દેશને બાંગ્લાદેશ અને ફ્રાન્સની જેમ હિંસાની આગમાં ધકેલી દેવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું....