ડ્રાઈવર અને ચાહકને ગોળી વાગી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : બૉલીવૂડના અભિનેતા અને પીઢ અભિનેતા જેકી શ્રોફના પુત્ર ટાઈગરની કાર ઉપર આજે સાંજે જુહુમાં મોટરસાઈકલ પર આવેલા ત્રણ અજાણ્યા લોકેએ પાંચ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. ટાઈગરને કોઈ ગોળી નથી વાગી, પણ તેના ડ્રાઈવર અને એક ચાહકને ગોળી વાગતા ખુદ ટાઈગર તેમને પોતાની કારમાં હૉસ્પિટલ લઈ ગયો....