• મંગળવાર, 10 નવેમ્બર, 2026

પ્રદૂષણથી અકળાયાં ગુજરાતનાં શહેરો

અમદાવાદ, તા. 9 : દિવાળીની ઉજવણીની રાત્રે દેશભરનાં શહેરોમાં એક્યુઆઇ અત્યંત ગંભીર બન્યો હતો, તેમાં પણ ગુજરાતનાં શહેરો મોખરે રહ્યાં હતાં. દિવાળીની આતશબાજી સાથે પ્રદૂષણનો મહાવિસ્ફોટ થયો હતો. એક્યુઆઇનો સામાન્ય દર 0-50 હોય છે, પણ ગુજરાતનાં શહેરોમાં આ આંકડો 500ને પાર પહોંચી ગયો હતો. રાજકોટમાં તો આ દર 891 રહ્યો હતો જે ગુજરાતમાં સૌથી ઉપર છે. આ ઉપરાંત અન્ય શહેરોની હાલત પણ ખૂબ જ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ