• બુધવાર, 22 મે, 2024

ક્રૂડતેલના ભાવ $ 100 થવાની શક્યતા  

ફુગાવો અને વેપાર ખાધ વધશે, દર ઘટાડામાં વિલંબ થશે

નવી દિલ્હી, તા. 16 (એજન્સીસ) : પશ્ચિમ એશિયામાં તણાવ વધવાથી બ્રેન્ટ ક્રૂડના ભાવ વધી બેરલદીઠ 100 ડૉલર થઈ જવાની શક્યતા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. નજીકના ભવિષ્યમાં ભાવ જો તે સપાટીએ જળવાઈ રહે તો મહત્ત્વના આર્થિક સૂચકાંકો બદલાઈ જવાની શક્યતા છે. ક્રૂડતેલનો ભાવ જો 100 ડૉલર થાય તો....

ઇ-પેપરના નવા શુલ્ક