અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 10 : ચીન અને અમેરિકા વચ્ચે
ટેરિફ મુદ્દે ચાલતી વાટાઘાટો અંગે સ્પષ્ટતાની રાહે સોનાના ભાવમાં સાધારણ સુધારો થયો
હતો. બન્ને દેશો ટેરિફ ઘટાડીને ચોક્કસ સ્તરે સ્થિર રાખવા માટે મસલત કરી રહ્યા છે. ધાર્યું
પરિણામ આવે તો સોનું ઘટશે પણ હાલ બજાર મક્કમ રહેતા ઔંસદીઠ 3339 ડોલરનો ભાવ.....