• સોમવાર, 22 જૂન, 2026

ભારતીય ડેનિમ કંપની ઇજિપ્તમાં પ્લાન્ટ શરૂ કરશે

ઇજિપ્તના ટેક્સ્ટાઇલ્સ ક્ષેત્રે વૈશ્વિક રોકાણ $ એક અબજને વટાવી ગયું

કૈરો/નવી દિલ્હી, તા. 21 : ભારતની અગ્રણી કાપડ ઉત્પાદક કંપની પ્રેસ્ટિજ ડેનિમ મિલ્સ ઇજિપ્તના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા વેસ્ટ કંતારા ઇન્ડસ્ટ્રિયલ ઝોનમાં બે કરોડ ડોલર (આશરે રૂ. 165 કરોડથી વધુ)ના રોકાણ સાથે એક અત્યાધુનિક ડેનિમ પ્રોડક્શન ફેસિલિટી સ્થાપવા જઈ રહી છે. આફ્રિકા ખંડના બીજા ક્રમના સૌથી મોટા અર્થતંત્ર....