• સોમવાર, 22 જૂન, 2026

નેશંસ કપમાં ઈતિહાસ રચી ભારતીય મહિલા હોકી ટીમ વિજેતા

ફાઇનલમાં ન્યૂ ઝીલૅન્ડ સામે 2-0 ગોલથી યાદગાર જીત 

ઓકલેન્ડ તા.21: ભારતીય મહિલા હોકી ટીમે ઈતિહાસ રચીને એફઆઇએચ હોકી વિમેંસ નેશંસ કપનો ખિતાબ જીત્યો છે. આજે રમાયેલા ફાઇનલ મુકાબલામાં યજમાન દેશ ન્યુઝીલેન્ડ વિરૂધ્ધ ભારતીય મહિલા ટીમનો 2-0 ગોલથી યાદગાર વિજય થયો હતો. ભારત તરફથી પહેલો ગોલ મેચની ચોથી મિનિટે નવનીત કૌરે પેનલ્ટી કોર્નરની....