• સોમવાર, 22 જૂન, 2026

દેશમાં આવતા વિદેશી હૂંડિયામણમાં અમેરિકાનો સૌથી મોટો હિસ્સો

વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે એનઆરઆઈ ભંડોળમાં સતત વધારો

મુંબઈ, તા. 21 : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૂ-રાજકીય સંઘર્ષ અને ખાડી 

દેશોમાં આર્થિક અવરોધો 

છતાં ભારતમાં વિદેશથી આવતા ભંડોળ (રેમિટન્સ)નો પ્રવાહ મજબૂત રહ્યો છે. પ્રવર્તમાન અનિશ્ચિતતાના સમયમાં વિદેશમાં વસતા ભારતીયો દ્વારા પોતાના પરિવારોની સુરક્ષા માટે મોકલવામાં આવતા પ્રિકોશનરી ટ્રાન્સફર્સ અને સાનુકૂળ વિનિમય દરને કારણે આ પ્રવાહ ઊંચો રહ્યો છે. બાંકિંગ નિષ્ણાતોના મતે, નાણા વર્ષ 2026-27માં રેમિટન્સ....