અમદાવાદ, તા. 21 (અમારા પ્રતિનિધિ તરફથી) : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક મહત્વના ઓપરેશનમાં વિતેલા જમાનાના ગેંગસ્ટર અબ્દુલ લતીફ ગેંગના શાર્પ શૂટરની સાત વર્ષ બાદ ધરપકડ કરી છે. પોલીસે રાજસ્થાનમાંથી મોહમ્મદ તસ્લિમ ઉર્ફે મોહમ્મદ ઉમર શેખની ધરપકડ કરી છે. આરોપી અગાઉ બહુચર્ચીત રાધિકા જીમખાના....