• સોમવાર, 22 જૂન, 2026

સાક્ષી નાણાકીય રીતે સદ્ધર હોવાથી રૂા. 50 હજાર માટે ફરી ન જાય : કોર્ટ

પવનરાજે નિંબાળકર હત્યા ચુકાદો

મુંબઈ, તા. 21 : થાણે જિલ્લામાં પાંચ ફ્લૅટ, રાજસ્થાનમાં બે ઘર, 4.5 કિલો સોનું, 30 કિલો ચાંદી, મુંબ્રા, દીવા અને થાણેમાં દુકાનો, કાપડની દુકાન, આરસનો વ્યવસાય અને એક મીઠાઈની દુકાન. આરોપીમાંથી સાક્ષી બનેલા પારસમલ જૈનની પોતાની ઉપરોક્ત કબૂલાત એ તેના એવા દાવાથી વિરોધાભાસી છે કે ગરીબી આ કાવતરામાં....