• સોમવાર, 22 જૂન, 2026

ભીષણ ગરમીના દોરથી દાઝ્યું યુરોપ

ફ્રાન્સ સરકારનો એક દિવસ દારૂ પીવા પર પ્રતિબંધ 

પેરિસ, તા. 21 : યુરોપના મોટાભાગના દેશો હાલમાં ભયંકર ગરમી અને હીટવેવની ઝપેટમાં આવી ગયા છે, જેના કારણે તાપમાન તમામ જૂના રેકોર્ડ તોડવા તરફ આગળ વધી રહ્યું છે. ફ્રાન્સમાં પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે, તાપમાન 40થી 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની આશંકા વચ્ચે દેશના 35 વિસ્તારોમાં `રેડ હીટવેવ એલર્ટ'....