પક્ષાંતર કરનારા સાંસદ નાગેશ પાટીલે મૌન તોડતાં જણાવ્યું
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : ઉદ્ધવસેનાના છ સાંસદોએ પોતાનું સ્વતંત્ર જૂથ બનાવ્યું છે ત્યારે
સાંસદ ઓમરાજે નિંબાળકર બાદ હવે હિંગોલીના સાંસદ નાગેશ પાટીલ આષ્ટીકરે પણ ઉદ્ધવ ઠાકરેનો
સાથ છોડી શિંદે જૂથમાં સામેલ થવાની સ્પષ્ટતા કરી છે. નાગેશ પાટીલે ફેસબૂક લાઈવના માધ્યમથી
જણાવ્યું હતું કે હું બીજે ક્યાંય નહીં, શિવસેનામાંથી શિવસેનામાં....