• સોમવાર, 22 જૂન, 2026

કિસાન ક્રેડિટ કાર્ડ માટે પાક સિઝનની પરિભાષા નિર્ધારિત

રિઝર્વ બૅન્કનો મોટો નિર્ણય

નવીદિલ્હી, તા. 21 : ભારતીય રિઝર્વ બેન્કે કિસાન ક્રેડિટ કાર્ડ(કેસીસી) યોજનામાં સુધારો કરતાં પાકની સીઝનની પરિભાષાનાં માપદંડો નિર્ધારિત કરી દીધા છે. આનો ઉદ્દેશ ઋણ સ્વીકૃતિ અને પુન: ચુકવણી કાર્યક્રમમાં એકરૂપતા સુનિશ્ચિત કરવાનો છે. આરબીઆઇએ પાક સીઝનની પરિભાષાને આવક માન્યતા અને પરિસંપત્તિ વર્ગીકરણ(આઈઆરએસી) માપદંડોને....