• સોમવાર, 22 જૂન, 2026

ગુજરાત યોગમય બન્યું

અમદાવાદ, તા. 21 : 21મી જૂનના રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે દેશ તેમજ રાજ્યમાં વિવિધ સ્થળોએ યોગાભ્યાસ કરીને મહાનુભાવોએ આ વિશેષ દિવસની ઉજવણી કરી હતી. કેન્દ્રીય ગૃહ તેમજ સહકારીતા મંત્રી અમિત શાહે અમદાવાદમાં પ્રહલાદનગર ગાર્ડનમાં હાજર રહીને યોગ કર્યા હતા. જ્યારે રાજ્ય સ્તરની યોગ દિવસની....