• સોમવાર, 22 જૂન, 2026

વડા પ્રધાને પડકારોને તકમાં રૂપાંતરિત કરી : પીયૂષ ગોયલ

મુંબઈ, તા. 21 (પીટીઆઈ) : વિશ્વએ છેલ્લાં 12 વર્ષમાં કોવિડ અને યુક્રેનની લડાઈ જેવા મહત્ત્વના પડકારો જોયા છે. જોકે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તે બધા પડકારોને તકમાં ફેરવી નાખી છે, એમ કેન્દ્રના વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું છે. ગોયલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, વડા પ્રધાન મોદીનાં 12 વર્ષના કાર્યકાળમાં નવ દેશો....