બોગસ હીલર અને તેના સાથી સામે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કર્યું
થાણે, તા. 21 (પીટીઆઈ) : થાણેના એક 75 વર્ષના વરીષ્ઠ નાગરિકને સારવાર કરવાને
નામે દવા મોકલી રૂા. 56.2 લાખમાં છેતરવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. હર્બલ દવાઓથી
આરોપી હિલર અને તેના સાથીએ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસે નોંધી તપાસ હાથ ધરી
છે. થાણેના કાસારવડવલી પોલીસના જણાવ્યા...