• સોમવાર, 22 જૂન, 2026

દાનચોરી વિવાદ : રામ મંદિરમાં રોજના ચડાવામાં મોટી ઓટ આવી

દાનપેટીમાંથી રોજ 8થી 12 લાખ નીકળતા; હવે એક લાખથી પણ ઓછા પૈસા નીકળે છે

અયોધ્યા, તા. 21 : રામમંદિરમાં દાનની ચોરીનો વિવાદ વકરતાં દર્શન કરવા આવતા ભક્ત સમુદાય પર તેની ઊંડી અસર પડી છે. ભગવાન રામના ચરણે ધરાવાતા ચડાવામાં મોટી ઓટ આવી છે. રામમંદિરની દાનપેટીઓમાં રોજ આઠથી 12 લાખ રૂપિયાના ચડાવા નીકળતા હતા, હવે મોટા ઘટાડા સાથે એક લાખ રૂપિયાથી પણ ઓછું દાન....