• સોમવાર, 22 જૂન, 2026

ફાઇનલમાં શ્રીલંકા સામે વૈભવી વિજય : ત્રિકોણીય વન ડે શ્રેણીમાં ઇન્ડિયા એ ટીમ ચૅમ્પિયન

378 રનના વિજય લક્ષ્યાંક સામે શ્રીલંકા એ ટીમના 311 

દામ્બુલા, તા.21 : પ્લેયર ઓફ ધ મેચ વન્ડર બોય વૈભવ સૂર્યવંશીના 29 દડામાં વિસ્ફોટક 94 રન બાદ બોલરોના સહિયારા પુરુષાર્થથી ફાઇનલમાં શ્રીલંકા એ ટીમને 66 રને હાર આપીને ઇન્ડિયા એ ટીમ ત્રિકોણીય વન ડે શ્રેણીમાં ચેમ્પિયન બની છે. ફાઇનલમાં ભારતના 9 વિકેટે 377 રનના જવાબમાં શ્રીલંકા ટીમ 47.1 ઓવરમાં 311 રને....