• સોમવાર, 22 જૂન, 2026

ગોવા ખનન કૌભાંડ : 1023 કરોડની સંપત્તિ જપ્ત

નવીદિલ્હી, તા. 21 : ગોવાના કથિત ગેરકાનૂની ખનન કૌભાંડમાં મોટી કાર્યવાહી કરતા ઈડીએ 1023 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિઓ જપ્ત કરી લીધી છે. આ કાર્યવાહી સલગાંવકર ગ્રુપ અને તેના સાથે જોડાયેલા એવીએસ ગ્રુપ ઉપર મોટાપાયે અવૈધ ખનન અને તેમાંથી ગેરકાયદેસર કમાણી સામે કરવામાં આવી છે. જપ્ત કરવામાં આવેલી....