• સોમવાર, 22 જૂન, 2026

મહિલા ટી-20 વિશ્વ કપમાં આફ્રિકા સામે ભારતની આંચકારૂપ હાર

મારિજાન કેપની 2 વિકેટ અને અણનમ 81 રન 

માંચેસ્ટર તા.21: છેલ્લી ઓવર સુધીની રસાકસી બાદ મહિલા ટી-20 વિશ્વ કપમાં ભારતીય ટીમની દ. આફ્રિકા સામે 6 વિકેટે હાર થઇ હતી. આથી ભારતની સેમિ ફાઇનલની રાહ કઠિન બની છે. આફ્રિકા તરફથી મારિજાન કેપે ઓલરાઉન્ડ દેખાવ કર્યોં હતો. તેણીએ 2 વિકેટ લીધી હતી અને બાદમાં 4પ દડામાં 7 ચોક્કા-4 છક્કાથી અણનમ 81....