• બુધવાર, 31 ડિસેમ્બર, 2025

ઉત્પાદનમાં ઘટાડાની શક્યતાથી પામતેલ વાયદો ફરી ઊંચકાયો

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 30 : મલેશિયન પામતેલ વાયદામાં મંગળવારે ફરી સુધારો નોંધાયો હતો. નબળા ઉત્પાદન અને શોર્ટ કવરીંગથી બજારને ટેકો મળ્યો હતો. મલેશિયન પામતેલનો માર્ચ કોન્ટ્રાક્ટ 24 રીંગીટ વધીને 4071ની સપાટીએ.....