• બુધવાર, 31 ડિસેમ્બર, 2025

મુંબઈના રમતવીરો માટે અૉલિમ્પિક સુધી પહોંચવાની તક

મુંબઈ, તા. 30 : મુંબઈના ઊભરતા રમતવીરોને આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકવા માટે એક સુવર્ણ તક સાંપડી છે. જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા અૉલિમ્પિક તેમ જ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પદક જીતવાની ક્ષમતા.....