• બુધવાર, 31 ડિસેમ્બર, 2025

યુએઈનાં જહાજોને નિશાન બનાવતું સાઉદી

દુબઈ, તા. 30 : આરબ દુનિયામાં લાંબા સમયથી ચાલી રહેલા સાઉદી અરબ તથા યુએઈની મિત્રતામાં તિરાડ પડતી દેખાઈ છે. આ વણસી રહેલા સંબંધો મુદ્દે સાઉદીએ કહ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષાની એક મર્યાદા છે, જેની તે હંમેશા રક્ષા.....