• બુધવાર, 31 ડિસેમ્બર, 2025

વૈશ્વિક સોનું બે સપ્તાહના તળિયેથી ફરી ઊંચકાયું

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 30 : વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં સોમવારે ભારે ઉથલ પાથલ થયા બાદ મંગળવારે ફરી સુધારો નોંધાયો હતો. બે અઠવાડિયાના નીચા સ્તરેથી ખરીદદારો આવતા સોનું.....