• બુધવાર, 31 ડિસેમ્બર, 2025

20 લાખ રૂપિયાની ખંડણી માટે અપહરણ કરાયેલા વિદ્યાર્થીને બચાવી લેવાયો

નવી મુંબઈ, તા. 30 : ઇન્સ્ટાગ્રામ પર ‘હની ટ્રેપમાં ફસાયેલા અને 20 લાખ રૂપિયાની ખંડણી માટે અપહરણ કરાયેલા 15 વર્ષના શાળાના વિદ્યાર્થીને નવી મુંબઈ ક્રાઇમ બ્રાંચના યુનિટ એકની ટીમ દ્વારા ઉગારી લેવામાં.....