• બુધવાર, 31 ડિસેમ્બર, 2025

2026માં અૉપરેશન સિંદૂર 2.0?

વૉશિંગ્ટન, તા. 30 : એક અમેરિકન થિંક ટેન્કે ચેતવણી આપી છે કે આતંકવાદને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલો તણાવ 2026માં સશસ્ત્ર સંઘર્ષમાં પરિણમી શકે છે. કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સ (સીએફઆર) એ....