• બુધવાર, 31 ડિસેમ્બર, 2025

સીઆરઝેડ જમીન રેકૉર્ડ કૌભાંડમાં બીજી ચાર્જશીટ દાખલ

મુંબઈ, તા. 30 : શહેરની ક્રાઇમ બ્રાંચની ખાસ તપાસ ટુકડી (એસઆઇટી)એ ગોરેગામ, માલવણી અને એરંગલના કોસ્ટલ (દરિયા કાંઠાના) અને નો-ડેવલપમેન્ટ ઝોનમાં ગેરકાયદે બાંધકામોને કાયદેસર બનાવવા માટે સિટી સર્વે....