• બુધવાર, 31 ડિસેમ્બર, 2025

બાંગ્લાદેશમાં ગોળી મારી વધુ એક હિન્દુ યુવકની હત્યા

બાંગ્લાદેશ, તા. 30 : બાંગ્લાદેશમાં હિન્દુઓ સામે હિંસાના મામલાઓ યથાવત્ છે. મયમાંસિંહ જિલ્લામાં તાજેતરમાં વધુ એક હિન્દુ યુવકની હત્યાની ઘટના બનવા પામી છે, જેમાં ગ્રામિણ અર્ધસૈન્ય દળના સભ્ય બ્રિજેદ્ર.....