• બુધવાર, 31 ડિસેમ્બર, 2025

‘લવ ઍન્ડ વૉર’ અને ‘રામાયણ’ વચ્ચે મહાભારત છેડાશે

અભિનેતા રણબીર કપૂર માટે 2026નું વર્ષ ખાસ રહેશે. તેની બે બિગ બજેટ ફિલ્મ લવ ઍન્ડ વૉર અને રામાયણ પાર્ટ -1 આવતા વર્ષે રજૂ થવાની છે. ફિલ્મ લવ ઍન્ડ વૉરમાં રણબીર સાથે પત્ની આલિયા ભટ્ટ અને વિકી.....