• બુધવાર, 31 ડિસેમ્બર, 2025

આવતી કાલથી અૉસ્ટ્રેલિયામાં ભારતની નિકાસ જકાતમુક્ત બનશે

નવી દિલ્હી, તા. 30 : અૉસ્ટ્રેલિયા 1 જાન્યુઆરી 2026થી ભારતથી થતી તમામ નિકાસ ઉપરની જકાત હટાવી લેશે જેથી દેશના શ્રમપ્રધાન ક્ષેત્રો માટે નવી તકો ઊભી થશે એમ વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે.....