• બુધવાર, 31 ડિસેમ્બર, 2025

ફ્લાઇટ રદ કે કલાકો મોડી? ભોજન, રીફંડ આપવું પડશે

નવી દિલ્હી, તા. 30 : જો ફ્લાઇટ રદ થાય અથવા કલાકો સુધી મોડી પડે તો એરલાઇન્સે કયા લાભો આપવા પડશે ? ડીજીસીએ (ભારતની ઉડ્ડયન નિયમનકારી સંસ્થા) એ તે માટે સ્પષ્ટ નિયમો.....